આંધ્રપ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સીક્રેટ કેમેરો: 300 ફોટો-વીડિયો લીક થયા, અડધી રાતે વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો, આરોપી વિદ્યાર્થી અરેસ્ટ
વિજયવાડા5 કલાક પેહલાકૉપી લિંકઆંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજના ગર્લ્સ વોશરૂમમાંથી હિડન કેમેરો મળી આવ્યો છે. ગુરુવારે સાંજે 7 ...