વચગાળાના બજેટ 2024નું એનાલિસિસ: આ વખતે કોઈ મોટી યોજનાની ઘોષણા નહીં, કોઈ લોભામણી જાહેરાત નહીં; માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું ફોકસ
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકનાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવાર, 1 ફેબ્રુઆરીના રોજ તેમના વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું - સરકાર દેશને 4 ...