બુધ ગ્રહનું રાશિ પરિવર્તન: 7 મે સુધી ગ્રહ મીન રાશિમાં રહેશે, વૃષભ, મિથુન અને કન્યા જાતકોને મળશે સારા સમાચાર; જાણો તમારો સમય કેવો રહેશે
મેષપૈસાના મામલામાં સાવધાની રાખવી પડશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. સમજદારીપૂર્વક ખર્ચ કરશો તો સારું રહેશે. પહેલેથી જ થઈ ગયેલું ...