બુલાવાયો ટેસ્ટ: રહમત શાહની ડબલ સેન્ચુરી: કેપ્ટન શાહિદી સાથે 361 રનની ભાગીદારી કરી; ત્રીજા દિવસે અફઘાનિસ્તાને એકપણ વિકેટ ગુમાવી નહીં
4 કલાક પેહલાકૉપી લિંકરહમત શાહે કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.રહેમત શાહે બુલાવાયો ટેસ્ટમાં અફઘાનિસ્તાન માટે બેવડી સદી ફટકારી હતી. ...