તમિલનાડુમાં જલ્લીકટ્ટુથી 1 દિવસમાં 7નાં મોત: બળદના માલિકો અને દર્શકો સહિત 400થી વધુ ઘાયલ; 2 બળદ પણ મૃત્યુ પામ્યા
ચેન્નાઈ6 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુના અલગ-અલગ જિલ્લામાં ગુરુવારે પોંગલના અવસર પર આયોજિત જલ્લીકટ્ટુ ઉત્સવમાં સાત લોકોનાં મોત થયા હતા. બળદોને ભીડની ...