મુંબઈમાં સિટી બસે અનેક વાહનોને કચડી નાખ્યા, 3નાં મોત: 20 લોકો ઘાયલ; બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો; બસ કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જઈ રહી હતી
મુંબઈ4 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈના કુર્લામાં BEST બસે અનેક વાહનોને ટક્કર મારી. જેમાં ત્રણ લોકોનાં મોત થયા અને 20 લોકો ઘાયલ ...