બજેટ 2025- મહિલાઓ માટે સસ્તી બિઝનેસ લોન: ફર્સ્ટ ટાઇમ આંત્રપ્રિન્યોરને 5 વર્ષમાં 2 કરોડની ટર્મ લોન, 8 કરોડ મહિલાઓને ન્યૂટ્રિશનલ સપોર્ટ
નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકસરકારે બજેટ 2025-26માં મહિલાઓની અપેક્ષા મુજબ કોઈ જાહેરાત કરી નથી. મહિલા નાણામંત્રી પાસેથી દેશની 68 કરોડથી ...