Editor’s View: 28 હજાર કિમીની સ્પીડ, 1500 ડિગ્રી તાપમાન: આ રીતે કેપ્સ્યૂલ ધરતી પર આવશે, ટ્રમ્પ-મસ્ક જશ ખાટી જશે, જાણો સુનિતાની વાપસીની દિલધડક કહાની
.41 અઠવાડિયાં287 દિવસ6,888 કલાકઅને4 લાખ 13 હજાર 280 મિનિટઆ એ સમય છે, જેમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નામનાં બે ...