Tag: Byju

BYJU’S અને BCCI વચ્ચે કોઈ સમજુતી નહીં થાય:  સુપ્રીમ કોર્ટે NCLATના આદેશને ઉલટાવી દીધો, હવે બાયજુસ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ થઈ શકે

BYJU’S અને BCCI વચ્ચે કોઈ સમજુતી નહીં થાય: સુપ્રીમ કોર્ટે NCLATના આદેશને ઉલટાવી દીધો, હવે બાયજુસ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૂ થઈ શકે

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના નિર્ણયને રદ કર્યો છે જેણે એડ-ટેક ફર્મ બાયજુ ...

બાયજુસ-BCCI કરાર પર સુપ્રીમ કોર્ટે કહ્યું- પૈસા ક્યાંથી આવ્યા?:  સમાધાન માટે બીસીસીઆઈને કેમ પસંદ કર્યું, મામલાને ફરીથી તપાસ માટે મોકલશે

બાયજુસ-BCCI કરાર પર સુપ્રીમ કોર્ટે કહ્યું- પૈસા ક્યાંથી આવ્યા?: સમાધાન માટે બીસીસીઆઈને કેમ પસંદ કર્યું, મામલાને ફરીથી તપાસ માટે મોકલશે

નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે એડ-ટેક કંપની બાયજુસ અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) વચ્ચેના કરાર ...

રજનીશ કુમાર અને મોહનદાસ પાઈ બાયજુસની સલાહકાર પરિષદ છોડી દેશે:  કંપનીએ પરસ્પર સંમતિથી નિર્ણય લીધો, કરાર 30 જૂને સમાપ્ત થશે

રજનીશ કુમાર અને મોહનદાસ પાઈ બાયજુસની સલાહકાર પરિષદ છોડી દેશે: કંપનીએ પરસ્પર સંમતિથી નિર્ણય લીધો, કરાર 30 જૂને સમાપ્ત થશે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકબાયજુસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ (TLPL)ના સલાહકાર બોર્ડના સભ્યો રજનીશ કુમાર અને મોહનદાસ ...

બાયજૂસના ફાઉન્ડર રવીન્દ્રનની નેટવર્થ ‘ZERO’ થઈ:  એક વર્ષ પહેલાં 17,545 કરોડ હતી, અબજોપતિઓની યાદીમાંથી બહાર; પગાર ચૂકવવા ઘર ગીરવી મૂક્યું હતું

બાયજૂસના ફાઉન્ડર રવીન્દ્રનની નેટવર્થ ‘ZERO’ થઈ: એક વર્ષ પહેલાં 17,545 કરોડ હતી, અબજોપતિઓની યાદીમાંથી બહાર; પગાર ચૂકવવા ઘર ગીરવી મૂક્યું હતું

નવી દિલ્હી59 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી એડટેક કંપની બાયજૂસના સ્થાપક બાયજુ રવીન્દ્રનની નેટવર્થ ઝીરો થઈ ગઈ છે. ...

બાયજુસના કર્મચારીઓને 10 માર્ચ સુધી ફેબ્રુઆરીનો પગાર મળશે:  ફાઉન્ડર બાયજુ રવીન્દ્રને કહ્યું- રોકાણકારો સૌથી નીચા સ્તરે આવી ગયા, કંપની હજુ પગાર ચૂકવવામાં અસમર્થ

બાયજુસના કર્મચારીઓને 10 માર્ચ સુધી ફેબ્રુઆરીનો પગાર મળશે: ફાઉન્ડર બાયજુ રવીન્દ્રને કહ્યું- રોકાણકારો સૌથી નીચા સ્તરે આવી ગયા, કંપની હજુ પગાર ચૂકવવામાં અસમર્થ

નવી દિલ્હી33 મિનિટ પેહલાકૉપી લિંકરોકડની તંગીનો સામનો કરી રહેલી એડટેક કંપની બાયજુના કર્મચારીઓએ ફેબ્રુઆરીના પગાર માટે 10 માર્ચ સુધી રાહ ...

બાયજુસમાંથી રવિન્દ્રન અને તેમના પરિવારની હકાલપટ્ટી:  નાણાકીય ગેરવ્યવસ્થાના કારણે નિર્ણય; રવિન્દ્રન બાયજુ એન્ડ ફેમિલિનો કંપનીમાં લગભગ 26 ટકા ભાગ

બાયજુસમાંથી રવિન્દ્રન અને તેમના પરિવારની હકાલપટ્ટી: નાણાકીય ગેરવ્યવસ્થાના કારણે નિર્ણય; રવિન્દ્રન બાયજુ એન્ડ ફેમિલિનો કંપનીમાં લગભગ 26 ટકા ભાગ

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકરવિન્દ્રન બાયજુ અને તેમના પરિવારનો કંપનીમાં લગભગ 26 ટકા ભાગએડટેક કંપની બાયજુના રોકાણકારોએ કંપનીના સ્થાપક-સીઈઓ રવિન્દ્રન ...

EDની બાયજુ રવીન્દ્રન સામે લુકઆઉટ સર્ક્યુલરની માગ:  બાયજુના સ્થાપક હાલમાં દુબઈમાં, દોઢ વર્ષ પહેલા LOC ‘ઓન ઈન્ટિમેશન’ જારી કરવામાં આવ્યું હતું

EDની બાયજુ રવીન્દ્રન સામે લુકઆઉટ સર્ક્યુલરની માગ: બાયજુના સ્થાપક હાલમાં દુબઈમાં, દોઢ વર્ષ પહેલા LOC ‘ઓન ઈન્ટિમેશન’ જારી કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI)ને એડટેક ફર્મ બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવીન્દ્રન સામે ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?