Tag: CAA

કેન્દ્ર સરકારે CAA પર નવું નોટિફિકેશન બહાર પાડ્યું:  નાગરિકતા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો આપવા જરૂરી, મે મહિનામાં 14 શરણાર્થીઓને નાગરિકતા મળી

કેન્દ્ર સરકારે CAA પર નવું નોટિફિકેશન બહાર પાડ્યું: નાગરિકતા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો આપવા જરૂરી, મે મહિનામાં 14 શરણાર્થીઓને નાગરિકતા મળી

નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ નાગરિકતા માટે જરૂરી દસ્તાવેજો અંગે સ્પષ્ટતા જારી કરી છે. ...

ભારતે UNમાં કહ્યું- પાકિસ્તાન પોતાનો ટ્રેક રેકોર્ડ જોવે:  PAKએ CAA-રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો; ભારતે કહ્યું- અમે દરેક ધર્મને આશ્રય આપ્યો છે

ભારતે UNમાં કહ્યું- પાકિસ્તાન પોતાનો ટ્રેક રેકોર્ડ જોવે: PAKએ CAA-રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો; ભારતે કહ્યું- અમે દરેક ધર્મને આશ્રય આપ્યો છે

ન્યુ યોર્ક37 મિનિટ પેહલાકૉપી લિંકભારતે કહ્યું છે કે તમામ બાબતોમાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી શંકાસ્પદ છે. ધર્મના આધારે ભેદભાવ અને ...

CAA સામેની અરજીઓ પર આજે SCમાં સુનાવણી:  237 અરજીઓ કરવામાં આવી છે; કાયદાનું નોટિફિકેશન 11 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું

CAA સામેની અરજીઓ પર આજે SCમાં સુનાવણી: 237 અરજીઓ કરવામાં આવી છે; કાયદાનું નોટિફિકેશન 11 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકનાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) સામે કરાયેલી અરજીઓ પર આજે (19 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ...

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી:  આસામમાં મોદી-શાહનાં પૂતળાં સળગાવાયાં, કેરળમાં પણ CPI(M)એ વિરોધ કરતાં રેલી કાઢી

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી: આસામમાં મોદી-શાહનાં પૂતળાં સળગાવાયાં, કેરળમાં પણ CPI(M)એ વિરોધ કરતાં રેલી કાઢી

કોલકાતા/ગુવાહાટી/તિરુવનંતપુરમ2 કલાક પેહલાકૉપી લિંકકેરળમાં પણ CPI(M)એ CAAનો વિરોધ કર્યો છે.કેન્દ્ર સરકારે 11 માર્ચે દેશભરમાં CAA લાગુ કર્યો હતો. આ અંગે ...

તામિલનાડુમાં CAA લાગુ નહીં થાય:  CM સ્ટાલિને કરી જાહેરાત; CAA હેઠળ નાગરિકતા માટે પોર્ટલ લોન્ચ, પાકિસ્તાની રેફ્યુજીઓએ હોળી મનાવી

તામિલનાડુમાં CAA લાગુ નહીં થાય: CM સ્ટાલિને કરી જાહેરાત; CAA હેઠળ નાગરિકતા માટે પોર્ટલ લોન્ચ, પાકિસ્તાની રેફ્યુજીઓએ હોળી મનાવી

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ગૃહ મંત્રાલયે વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. ...

CAA વિરુદ્ધ આસામમાં મોટા આંદોલનની તૈયારી:  ગુવાહાટી સીલ, 30 સંગઠનો એક થયા; પ્રદર્શનકારીઓનને રોકવા માટે હંગામી જેલો બનાવવામાં આવી રહી છે

CAA વિરુદ્ધ આસામમાં મોટા આંદોલનની તૈયારી: ગુવાહાટી સીલ, 30 સંગઠનો એક થયા; પ્રદર્શનકારીઓનને રોકવા માટે હંગામી જેલો બનાવવામાં આવી રહી છે

ગુવાહાટી21 મિનિટ પેહલાકૉપી લિંકઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન (AASU)ના વિદ્યાર્થીઓ આસામમાં CAAનો વિરોધ કરી રહ્યા છે.સોમવારથી દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ...

હું ગેરંટી આપું છું કે 7 દિવસમાં CAA લાગુ થશે: કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કર્યો દાવો; શાહે ડિસેમ્બરમાં કહ્યું હતું- તેને કોઈ અટકાવી શકશે નહીં

હું ગેરંટી આપું છું કે 7 દિવસમાં CAA લાગુ થશે: કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કર્યો દાવો; શાહે ડિસેમ્બરમાં કહ્યું હતું- તેને કોઈ અટકાવી શકશે નહીં

કોલકાતા15 મિનિટ પેહલાકૉપી લિંકશાંતનુ ઠાકુરે બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આ નિવેદન આપ્યું હતું.​​​​​​કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું કે હું ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?