CAA પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: કાયદા સામે 237 અરજીઓ; 19 માર્ચે SCએ સરકાર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો
નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકCAA વિરુદ્ધ 237 અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી 20 પિટિશનમાં કાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં ...