ટ્રમ્પની રેલી બહાર હથિયારો સાથે એક શખસની ધરપકડ: કારમાં શોટગન અને હેન્ડગન રાખવામાં આવી હતી, પૂર્વ રાષ્ટ્રપતિ પર 3 મહિના પહેલાં ફાયરિંગ થયું હતું
કેલિફોર્નિયા17 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ એક હત્યાના પ્રયાસની આશંકા ...