ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં જોબ કરવી હવે અઘરી: ટ્રૂડોએ ‘કેનેડા ફર્સ્ટ’ પોલિસી જાહેર કરી, નોકરીમાં સક્ષમ કેનેડિયન સ્ટાફ ન મળે તો જ વિદેશી સ્ટાફની ભરતી કરાશે
ઓટાવા11 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ 2025થી વિદેશી અસ્થાયી કર્મચારીઓની ભરત માટે નિયમ કડક કરી દીધા છે. તેમણે તેને ...