સરવે: કેનેડામાં ભારતને પસંદ કરતા લોકો ઘટ્યા: માત્ર 26% લોકોનું ભારત પ્રત્યે સકારાત્મક વલણ; 39%એ કહ્યું- ટ્રુડો રહેશે ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં
ઓટાવા3 કલાક પેહલાકૉપી લિંકહરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર સામાન્ય કેનેડિયનોની વિચારસરણી પર ...