માર્ક કાર્ની આજે કેનેડાના નવા પીએમ તરીકે શપથ લેશે: 24મા વડાપ્રધાન બનશે, મંત્રીઓ પણ શપથ લેશે; ટ્રુડો આજે સત્તાવાર રાજીનામું આપશે
ટોરોન્ટો55 મિનિટ પેહલાકૉપી લિંકમાર્ક કાર્ની આજે એટલે કે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેઓ કેનેડાના 24મા વડાપ્રધાન બનશે. તેમનો ...