ટ્રુડો સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે: 4 મહિનાથી લઘુમતીમાં સરકાર ચલાવી રહ્યા, ખાલિસ્તાની નેતાએ કહ્યું- હવે તેમનો સમય પૂરો થયો
ઓટાવા2 કલાક પેહલાકૉપી લિંકકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો નવા વર્ષની શરૂઆતમાં સત્તા ગુમાવી શકે છે. રોઇટર્સ અનુસાર, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના ...