કેનેડાની કોર્ટે કહ્યું- મંદિરની 100 મીટર અંદર ખાલિસ્તાનીઓ ન ફરકે: પ્રદર્શનકારી આવે તો પોલીસ ધરપકડ કરે, લક્ષ્મીનારાયણ મંદિરની અરજી પર આદેશ
ઓટાવા55 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાની એક કોર્ટે મંદિરોની સુરક્ષાને લઈને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, મંદિરના 100 મીટરની અંદર ...