ટ્રૂડોની અસલિયત હવે સામે આવી!: કહ્યું- નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી; ભારતે કહ્યું- સંબંધો બગાડવા માટે કેનેડાના PM જવાબદાર
ઓટાવા/નવી દિલ્હી54 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ...