કરજણ જળાશય યોજનાની નહેર નવીનીકરણનો પ્રારંભ: રૂ. 251 લાખના ખર્ચે 29 ગામના 3579 હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનું પાણી – narmada (rajpipla) News
નર્મદા જિલ્લાના જીતગઢ ગામે આવેલી કરજણ જળાશય યોજનાની જમણા કાંઠા ગોરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના નવીનીકરણની કામગીરીનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ...