કેપ્ટન રોહિત મેલબોર્નમાં હારથી મેન્ટલી ડિસ્ટર્બ થયો: કહ્યું- મારામાં પરિવર્તનની જરૂર છે, સિડની ટેસ્ટ જીતીને વાપસી કરીશું; સિરિઝ હજુ બાકી
મેલબોર્ન44 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, મેલબોર્ન ટેસ્ટમાં મળેલી હારથી તે માનસિક રીતે પરેશાન થઈ ગયો ...