4 મેચમાં ફ્લોપ રહ્યો, પછી ફાઈનલમાં ચમક્યો: રોહિત શર્માનું દમદાર પરફોર્મન્સ, ICC ટુર્નામેન્ટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આખી ટુર્નામેન્ટમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો ...