ગુજરાતથી હોળી ઊજવવા વતન જઈ રહેલાં વેપારી સહિત 5નાં મોત: કાર-કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતાં મૃતદેહો સીટ સાથે ચોંટી ગયા, ગાડી ચીરીને બહાર કાઢવા પડ્યા
રાજ પ્રકાશ, બસ્તી10 મિનિટ પેહલાકૉપી લિંકયુપીના બસ્તી જિલ્લામાં કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ. દુર્ઘટનામાં બિઝનેસમેન સહિત કાર સવાર 5 ...