મોરબીમાં કારે બે બાઈકને અડફેટે લીધી: રાજપર રોડ પર થયેલા અકસ્માતમાં ચાર યુવાનને ઈજા, કારચાલક સામે ગુનો દાખલ – Morbi News
મોરબીના રાજપર રોડ પર રામદેવપીર મંદિર નજીક સમર્પણ ફર્નિચર કારખાના સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર નંબર GJ-3-DN-6613ના ચાલકે બે ...