આજે Carraroના IPOનો બીજો દિવસ: કંપની ટ્રેક્ટર માટે એક્સેલ બનાવે છે; MDએ કહ્યું- માત્ર મેક ઇન ઇન્ડિયા જ નહીં, અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા પણ કરી રહ્યા છીએ
મુંબઈ32 મિનિટ પેહલાકૉપી લિંકCarraro India Limitedનો IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ છે. રોકાણકારો આ ઈસ્યુ માટે આવતીકાલ એટલે કે ...