આ 15 ફૂડ કબજિયાતનું મુખ્ય કારણ: 59% લોકો ગંભીર સમસ્યાથી પીડિત, ડોક્ટરો પાસેથી જાણો સવારે પેટ સાફ રહે તે માટે શું ખાવું
53 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકનેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં 21% લોકો કબજિયાતથી પીડાઈ છે. ...