રાજકોટની સીટીબસે માતાનું કાળજુ કંપાવ્યું, CCTV: નાસ્તો લઇને ઘર તરફ જવા નીકળ્યા ને નજર સામે જ પુત્રનું મોત, ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી અડફેટે લીધા – Rajkot News
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે ચાલીને જઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા ...