નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી: ગોધરા શહેરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વ નિમિત્તે ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવી – panchmahal (Godhra) News
ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં હજારો ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની આનંદ ઉલ્લાસથી વધાવી નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ...