મોહનલાલની ફિલ્મ ‘L2:એંપુરાન’નાં17 દૃશ્યો બદલાશે: 2002ના ગુજરાત રમખાણો દર્શાવાયાં હતા; RSSએ ફિલ્મને હિંદુવિરોધી ગણાવીને વિરોધ કર્યો હતો
11 મિનિટ પેહલાકૉપી લિંકમોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારન અભિનિત ફિલ્મ 'L2: એમ્પુરાન' 27 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી જ વિવાદમાં છે. ...