સેન્ચુરિયન ટેસ્ટ: સા. આફ્રિકા જીત્યું તો WTC ફાઈનલમાં પહોંચશે: પાકિસ્તાન 237 રનમાં ખખડી ગયું; આફ્રિકાને 148 રનનો ટાર્ગેટ મળ્યો, 3 વિકેટ પણ ગુમાવી દીધી
સેન્ચ્યુરીયન2 કલાક પેહલાકૉપી લિંકમાર્કો યાન્સેને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.સેન્ચુરિયન ટેસ્ટમાં પાકિસ્તાન તેની બીજી ઇનિંગમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ...