સીરમ સંસ્થા મંકીપોક્સની રસી બનાવશે: CEOએ કહ્યું- આશા છે કે અમે તેને એક વર્ષમાં તૈયાર કરીશું, કોવિશિલ્ડ પણ આ જ કંપનીએ બનાવી હતી
નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકકોરોના રસી કોવિશિલ્ડ બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે મંકીપોક્સ (એમપોક્સ) રસીના ઉત્પાદનની જાહેરાત કરી છે. કંપનીના CEO ...