ઇંગ્લિશ ક્રિકેટર ડેરેન ગોફે કહ્યું- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ વધવી જોઈએ: આઠને બદલે 12 ટીમ હોવી જોઈએ; ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતી શકે છે
57 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર ડેરેન ગોફે ચેમ્પિયન્સ ટ્રોફીના ફોર્મેટમાં ફેરફારની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન ફોર્મેટમાં, ...