પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ શકે: PCBએ સરકારને પૂછ્યું- શું કરવું, ICCએ કહ્યું- ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં નહીં રમે
ઇસ્લામાબાદ3 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફોટો 8 નવેમ્બરનો છે, જ્યારે PCB ચીફ મોહસિન નકવી (વચ્ચે) ગદ્દાફી સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું ...