પાકિસ્તાન બોર્ડનો BCCIને કરગરતો પત્ર: કહ્યું- લાહોરમાં મેચ રમીને દિલ્હી કે ચંદીગઢ પરત ફરે, પણ અમારે ત્યાં ટીમ ઈન્ડિયા રમવા આવે
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પ્રસ્તાવ આપ્યો છે. ...