BCCI કરશે ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ: ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પર ટીમને 58 કરોડનું રોકડ ઇનામ; ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને 12 વર્ષ પછી ખિતાબ જીત્યો
મુંબઈ45 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ...