ચેમ્પિયન્સ ટ્રોફીનો ચોથો મુકાબલો AUS Vs ENG: બંનેનું તાજેતરનું ફોર્મ નિરાશાજનક, ભારતે ઇંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું; જ્યારે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશ કર્યો
સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચોથી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ગ્રૂપ-Bનો આ બીજો મુકાબલો છે. ...