ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત: ઇજાગ્રસ્ત પેટ કમિન્સ કેપ્ટન; મેથ્યુ શોર્ટ અને એરોન હાર્ડી જેવા નવા ચહેરા
15 મિનિટ પેહલાકૉપી લિંકક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની 15 પ્લેયરની ટીમની જાહેરાત કરી છે. ...