ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મહોર: પાકિસ્તાન નહીં જાય ટીમ, UAEમાં રમાશે ઈન્ડિયાની તમામ મેચ; ભારતના કડક વલણથી PAK ઝુક્યું પણ સામે રાખી શરત
સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલાકૉપી લિંકICCએ પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન પણ બે દેશોમાં યજમાની ...