કોણ છે છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી?: ભ્રષ્ટાચાર-વિવાદોથી હંમેશા દૂર; શાંત છબી માટે જાણીતા, અમિત શાહે કહ્યું હતું- તમને મોટો માણસ બનાવીશ
રાયપુર2 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને બનાવવામાં આવ્યા છે. રવિવારના રોજ રાયપુરમાં યોજાયેલી બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને ...