ડિબેટ માટે કેન્દ્રીય મંત્રી બિટ્ટુ માનના નિવાસસ્થાને પહોંચ્યા: પંજાબના CMની સિક્યોરિટીએ અંદર ન જવા દીધા; અડધો કલાક સુધી હંગામો, દલીલ અને ધક્કામુક્કી થઈ
ચંદીગઢ8 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ બુધવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને તેમની સાથે ડિબેટ કરવા પહોંચ્યા હતા. ...