પંજાબ સરકારે કહ્યું- ડલ્લેવાલ વાતચીત માટે તૈયાર છે: સુપ્રીમ કોર્ટે ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે 3 દિવસનો સમય આપ્યો
ચંદીગઢ28 મિનિટ પેહલાકૉપી લિંકજગજીત સિંહ ડલ્લેવાલ 36 દિવસથી ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.પંજાબ સરકારને ખનૌરી બોર્ડર પર ...