નયનતારાની મુશ્કેલીમાં વધારો, ધનુષ બાદ ‘ચંદ્રમુખી’ના મેકર્સે મોકલી નોટિસ: ડોક્યુમેન્ટ્રીમાં પરવાનગી વગર ફૂટેજનો ઉપયોગ કર્યાનો દાવો, 5 કરોડનું વળતર માગ્યું
9 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ લેડી સુપરસ્ટાર નયનતારાની સામે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. તેની ડોક્યુમેન્ટ્રી બિયોન્ડ ધ ફેરીટેલને કારણે ...