ફ્રાંસમાં રોકાયેલું પ્લેન મુંબઈ પહોંચ્યું: 276 મુસાફરો સવાર હતા, ફ્રાન્સે કહ્યું- માનવ તસ્કરી થતી નહોતી, તપાસ બંધ
પેરિસ/મુંબઈઅમુક પળો પેહલાકૉપી લિંકમાનવ તસ્કરીની આશંકાથી ફ્રાંસમાં રોકાયેલું વિમાન મુંબઈ પહોંચ્યું છે. 25 ડિસેમ્બરે સાંજે પેરિસના વેટ્રી એરપોર્ટથી ઉડાન ભરી ...