કરોડોના પ્રોજેક્ટની લાલચ આપી છેતર્યા: નવી કંપનીઓના નામે રોકાણકારો પાસેથી કરોડો વસૂલી છેતરપિંડી આચરી, પૈસા લઈને ફરાર – Ahmedabad News
નવી કંપનીઓ બનાવી અને તેમાં રોકાણ કરવાના બહાને વિવિધ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ ...