અન્ના યુનિવર્સિટી રેપ કેસ-FIRમાં પીડિતાના કપડા પર ટિપ્પણી: મદ્રાસ હાઇકોર્ટે કહ્યું- પોલીસે સાવચેત રહેવું જોઈએ, છોકરાઓ હોસ્ટેલમાં આવી વાતો છુપાઈને વાંચે છે
નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિની સાથે બળાત્કારના કેસમાં શનિવારે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ...