ચેસ ચેમ્પિયન કાર્લસન વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાંથી બહાર: FIDEએ ડ્રેસ કોડના ઉલ્લંઘન પર નોટિસ જારી કરી; દંડ પણ લગાડ્યો
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને જીન્સ પહેરવા બદલ US$200 નો દંડ ફટકાર્યો છે.પાંચ વખતનો વર્લ્ડ ચેસ ચેમ્પિયન ...