MPમાં વિદ્યાર્થીએ ગોળી મારીને લીધો ‘સર’નો જીવ!: સાહેબ થોડુંક ખીજાયા ને 12મા ધોરણના વિદ્યાર્થીએ કરી હત્યા; પ્રિન્સિપાલે પિતાને કહ્યું હતું- દીકરાનું ધ્યાન રાખો, ખરાબ રસ્તો ચડી ગયો છે
છતરપુર2 મિનિટ પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશના છતરપુરમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલમાં પ્રિન્સિપાલ સુરેન્દ્ર કુમાર સક્સેનાની ગોળી મારીને હત્યા કરી નાખી. તેમનું ઘટનાસ્થળે ...