છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર બોર્ડર પર 2 નક્સલીઓ ઠાર: 1 જવાન શહીદ, સેના કોર એરિયામાં ઘૂસી, નારાયણપુરમાં IED બ્લાસ્ટમાં 2 જવાન ઘાયલ,
જગદલપુર12 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર બોર્ડર પર ફોર્સે બે નક્સલીઓને ઠાર માર્યા છે. તેમજ, DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)નો ...