છત્તીસગઢ- તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદી ઠાર: તેમાં બે મહિલાઓ પણ સામેલ, મૃતદેહો અને હથિયારો જપ્ત કર્યા; 2 દિવસ પહેલા પણ 9 નક્સલવાદીને ઢાળી દીધા હતા
જગદલપુર17 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને ઠાર ...