બંગાળના રાજ્યપાલે મમતા સામે માનહાનિનો કેસ કર્યો: કહ્યું- તેમણે ખોટી ટિપ્પણી કરી; CMએ કહ્યું- મહિલાઓ રાજભવન જતા પણ ડરે છે
કોલકાતા2 કલાક પેહલાકૉપી લિંક2 મેના રોજ રાજભવનમાં કામ કરતી એક મહિલાએ બંગાળના ગવર્નર વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો.દેશમાં પ્રથમ ...