સ્ટાલિનને ચાઇનીઝ ભાષામાં જન્મદિવસની શુભેચ્છા: ભાજપે લખ્યું- CMને આ પસંદ; તમિલનાડુ સરકારે ISROની જાહેરાતમાં ચીનનો ધ્વજ દર્શાવ્યો હતો
ચેન્નાઈ2 કલાક પેહલાકૉપી લિંકવડાપ્રધાન મોદીએ 28 ફેબ્રુઆરીએ તમિલનાડુમાં ISROના બીજા રોકેટ લોન્ચ પેડનો શિલાન્યાસ કર્યો હતો. તે જ દિવસે DMKના ...